RSS

પ્રિય મિત્રો, નમસ્તે!

10 ફેબ્રુવારી

ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.

પશ્ચિમી સંસ્કૃતિની ચાહમાં ભુંલાતી જતી ગુજરાતીસંગીત ને લોકસંગીતને જીવંત રાખવા અને ગુજરાતી સંગીત ને નેટ દ્વારા જગતમાં ફરતી કરવા ગુજરાતી લોકસંગીતનો બ્લોગ શરુવાત કરી ,અને કોણ જાણે કેમ…..એવામાં પ્રફુલ દવેનો  પરિચય થયો…મે કહયું…..વતનથી જેટલા દુર તેમ વતનનું, ભાષાનું ને તેના સાહિત્યનું  ખેચાણ વધુ અનુભવાય……..મને કહે.- .ગુજરાતી સંગીતની તાકાત જે અનુભવે તે જ જાણે.એમની સાથે ધણી  વાતો કરી,ગુજરાતી લોક સંગીત વીશે જાણયુ  અને માણીયુ….

સૌરાષ્ટની લોકકલાની વાત આવે ત્યારે ત્યારે આપણા લોકગાયકો યાદ આવ્યા વિના ન રહે અને આવા લોકગાયકો માં કસુંબલ કંઠના માલિક પ્રફુલ દવે જેમણે ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે,તેમના વ્યક્તિત્વની એક ઝલક ગુજરાતના લોકોને આપવાના શુભ  ઉદ્દેશથી આ બ્લોગ શરુ કર્યો છે……આમ જોવા જઈતો મારા  બંન્ને બ્લોગના સૅજન માટે ઇશ્વરે પ્રફુલ દવેને નિમિત્ત બનાવ્યા  છે. એમ કહું તો અતિસૈયોક્તિ ન માનતા એ માટે એમની ઋણી છું.,

બ્લોગ હજુ સંપુર્ણ નથી અને એને અપડેટ કરવાની કોશિશ કરી રહી છું.કોઈ જગ્યાએ, કોઈ કારણથી, જાણ્યે-અજાણ્યે કોઈના કોપીરાઈટનો ભંગ થયેલો જણાય, તો મને તુરત જાણ કરશો [ E-mail : pragnad@gmail.com] તો એને બનતી ત્વરાએ સુધારવાનો કે દૂર કરવાનો પ્રયાસ કરીશ

 
2 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 10, 2010 માં Uncategorized

 

2 responses to “પ્રિય મિત્રો, નમસ્તે!

 1. P>K> UK

  નવેમ્બર 30, -0001 at 12:00 એ એમ (am)

  A singer who sings from the bottoms of his heart and whose words touch our soul…
  He is an expression of soothing melody with his voice and can stir up a whole new experience of emotions….
  His songs speak the language of Love, Beauty and Tenderness….in which the element of profound sentiments, passion play in the words forms of a Lok Geet. (Prafulbhai can create a scenario of Gujarati Lok Sangeet and Dayro in USA ….In his revolutionary voice, When he sang kasumbino Rang Written by a famous poet Shree Zaverchand Maghani, every one feels and miss their vatan…………પ્રફુલ્ભઆઈનાલોકગીત સાંભળીને હૃદયના ધબકરા વધી ગયા, શરીર પરનાં રુંવાટા ઉભા થઈ ગયા અને આંખમાં હરખનાં આંસુ આવી ,P.K. from uk

   
 2. pragnaji

  નવેમ્બર 7, 2010 at 5:23 પી એમ(pm)

  પ્રફુલ્ભઆઈના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે………ગુજરાત લોકસંગીતનો વારસો એના મુળસવરુપે અશુદ્ધિ વગર સાચવી રાખયો છે …….સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત રાખનાર કાઠ્યાવાડી કલાકાર ગુજરાતનું અનોખું ગૌરવ !ટહૂકતો મોરલો !………..ધરણી ધ્રુજાવનારો !……કામણગારા કઠવાળો !….
  એકાદ ગીત સંભાળાવો તો મજા ડી જાય…………………Dushyant from uk

   

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: